STD-12 | BIOLOGY | 15-10-2020 | પ્રાજનનિક સ્વાસ્થ્ય | શિક્ષક: ગીરીશભાઇ

1 Views
Published
ABOUT SAMAGRA SHIKSHA
સમગ્ર શિક્ષામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઇને ધોરણ 12 સુધીનાં અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. શાળાકીય અસરકારકતામાં સુધારો કરવાના વ્યાપક લક્ષ્ય સાથે, બધાને ઉત્તમ શિક્ષણ મળે તથા શાળાકીય શિક્ષણ માટેની સમાન તકો અને સમાન શિક્ષણ પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે છે. સમગ્ર શિક્ષામાં સર્વ શિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષક શિક્ષણ (TE) ની ત્રણ પૂર્વ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

The SAMAGRA SHIKSHA includes courses ranging from pre-primary education to standard 12. With the broad goal of improving school effectiveness, everyone gets an excellent education and equal opportunities for schooling and equal learning outcomes are taken into account. The SAMAGRA SHIKSHA includes three pre-schemes of SARVA SHIKSHA ABHIYAN (SSA), RASHTRIYA MADHYAMIK SHIKSHA ABHIYAN (RMSA) AND SHIKSHAK SHIKSHAN (TE).

ABOUT HOME LEARNING
COVID-19 મહામારીના સમયે તમામ શાળાઓ સરકારશ્રી દ્વારા બંધ કરવાનું જાહેર કરવામાં આવેલ. તે અંતર્ગત સરકારશ્રી દ્વારા HOME LEARNING કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્યથી SAMAGRA SHIKHSA, Governmet of Gujarat દ્વારા બાળકો ક્લાસમાં બેસીને જ અભ્યાસ કરે છે તેવું અનુભવે તે માટે વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સારો સહકાર મળેલ છે.

At the time of COVID-19 epidemic, all schools were declared closed by the government. Under this HOME LEARNING program has been started by the government. In this program, SAMAGRA SHIKHSA, Governmet of Gujarat has tried to engage the students through live broadcasts through virtual classes so that the students feel like they are studying in the classroom. In which very good cooperation has been received from the students.

સમગ્ર શિક્ષા દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ-9 થી 12 ના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું સ્વાગત છે. તમે અમારા લાઇવ ક્લાસ નીચેના માધ્યમોની લીંક દ્વારા જીવંત પ્રસારણ નિહાળી શકો છો. આપનો કોઇ અભિપ્રાય હોય તો વિડીયોના ડીસ્ક્રીપ્સન બોક્સમાં અવશ્ય જણાવશો. આ વિડીયોને તમારી આસપાસના લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોચાડવા વિનંતી.
Welcome to the Virtual Class of Std-9 to 12 under the Home Learning Program through the SAMAGRA SHIKSHA. You can watch our live class live broadcast via the following media link. If you have any opinion, please let us know. Please share this video with relevant student friends around you.

OUR TEAM
સમગ્ર શિક્ષા ટીમમાં શાળા શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે તકનીકી, પેડાગોજી, વહીવટ, દસ્તાવેજીકરણ અને પરામર્શ ક્ષેત્રે કાર્યરત લોકો શામેલ છે.
SAMAGRA SHIKSHA team contains the people working in area of technology, pedagogy, administration, documentation and consultation for enriching the School Education.

Feedback Form : https://forms.gle/1abtCUeNFpsAJ2Tq9
Student Question Form : https://forms.gle/od1vC1rqcLjVF8zK6

લાઇવ ક્લાસમાં તજજ્ઞ શિક્ષકશ્રીઓએ દર્શાવેલ પ્રેઝન્ટેશન અને અન્ય સાહિત્ય ડાઉન્લોક કરવા માટેની લીંકઃ
https://gccced-my.sharepoint.com/:f:/g/personal/gujaratleclass_gujccc_com/Eux36H6DzBhAnz3ztkTE-QMB5VJmFEJ1loD07BDAXhMJNA

હવે પછીના જે લાઇવ વિડીયો થશે તે જોવા માટે નીચેની લીંક પર ક્લીક કરશો.

Time :
STD-9 & 10 ( 10:00 AM TO 11:45 AM)
STD-12 ( 12:15 PM TO 2:00 PM)
UPCOMING LIVE STREAM
https://www.youtube.com/c/GujaratEclass/videos?view=2&sort=dd&live_view=502&shelf_id=3&view_as=subscriber

મિત્રો, તમે અમારા જુના વિડીયો નીચેની લીંકમાં ક્લીક કરીને જોઇ શકશે.
STD-9
https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0By8OxEFDLrvvwZCrF3HkipT
STD-10
https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0BxKDxJCw1GvYuQwPll6Ujkh
STD-12 SCIENCE STREAM
https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0BzvA1iG6A90x_R5nS8_tnb5
STD-12 COMMERCE STREAM
https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0BzqtfLeX6w4k7PbDPk3nOj8

DIKSHA પર વર્ચ્યુઅલ ક્લાસના અત્યાર સુધીના વિડીયો નીચેની લીંકમાં ક્લીક કરીને જોઇ શકાશેઃ .
STD-9 : https://diksha.gov.in/play/collection/do_3130696018324684801119
STD-10 : https://diksha.gov.in/play/collection/do_3130696063085281281119
STD-12 SCIENCE STREAM : https://diksha.gov.in/play/collection/do_313076604564078592111577
STD-12 COMMERCE STREAM : https://diksha.gov.in/play/collection/do_31307661221788876817664
Category
Biology
Be the first to comment